ખાસ સૂચના
- તમે રાજકોટ કે રાજકોટની આસપાસ બનતા નવા કોમર્શિયલ કે રેસીડેન્સીયલ પ્રોજેક્ટની માહિતી સબમીટ કરી કેશ રિવોર્ડ મેળવી શકો છો.
- અહીં કેશ રિવોર્ડ માટે ચાર અલગ અલગ કેટેગરી આપવામાં આવી છે.
- તમે મોકલેલી માહિતી તમારી પહેલા કોઈ બીજા વ્યક્તિ દ્વારા મોકલેલ હશે તો તમોને કોઈ રિવોર્ડ મળશે નહિ.
- કોઈપણ પ્રોપર્ટીની માહિતી મોકલતા પહેલા નીચે આપેલા "Alredy Listing Property" બટન પર ક્લિક કરી લિસ્ટ ચેક કરવું.
- દરેક કેટેગરીમાં નીચે આપેલ "Terms & Condition" અચૂક વાંચવી.
Terms & Conditions
- Old property submissions will not be considered.
- Only new property of Rajkot or nearby Rajkot will be considered valid.
- Earliest submission will be considered in the case of multiple duplicate property listing by two or more different users.
- You will get rewarded only after submitted property information gets verified by our team.
- You will not be rewarded If submitted information is wrong or misleading.
- Our executive will get in touch with you for reward after user submits all required information.